GSTV

વિનાશકારી રસ્તા પર વધ્યુ પાકિસ્તાન, દુનિયામાં બન્યુ હાસ્યનું પાત્ર : રામ માધવ

Last Updated on August 16, 2019 by Mansi Patel

જમ્મુ-કાશ્મીર મુદ્દે નફ્ફટ થઇને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પહોંચ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવનું કહેવું છે કે પાકિસ્તાન આત્મ વિનાશકારી માર્ગે આગળ વધી રહ્યું છે. પાકિસ્તાન સમગ્ર દુનિયામાં હાંસીપાત્ર બની રહ્યું છે.

bomb blast in Pakistan

પાકિસ્તાને લીધેલા પગલાઓના કારણે ભારતને કોઇ નુકસાન નહીં થાય પરંતુ પાકિસ્તાન જ પોતાના નિર્ણયોથી પ્રભાવિત થશે. જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ પાકિસ્તાન તરફથી ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની ઉપર રામમાધવનું કહેવું છેકે, પાકિસ્તાન આત્મવિનાશકારી રસ્તે આગળ વધી રહ્યુ છે.

રામમાધવનું કહેવું છેકે, કેન્દ્ર સરકારના નિર્ણયથી કાશ્મીરનો દરેક વ્યક્તિ ખુશ છે. દરેક લોકો આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે.  રામ માધવ અત્યારે જમ્મૂ-કાશ્મીરમાં છે તેઓ અહીં બે દિવસની મુલાકાતે આવ્યા છે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!