રાજ્યસભામાં કેન્દ્ર સરકારનો નિર્ણય કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કર્યો. તેમણે જણાવ્યુ કે, ગૃહમંત્રી અમિત શાહ જ્યારે સંસદમાં આવ્યા ત્યારે એટમ બોમ્બ ફુટ્યો અને જમ્મુ કાશ્મીરની ઓળખને નાબૂદ કરી દેવામાં આવી. જમ્મુ કાશ્મીરની તમામ જિલ્લામાં અનેક ધર્મના લોકો રહે છે. જેમની સાથે કેન્દ્ર સરકારે તૈયારી કરી છે. સરકારે આર્ટિકલ ૩૭૦ અંગે નિર્ણય લઈને મોટી ભૂલ કરી છે. જેનો કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવશે.
Ghulam Nabi Azad,Congress in Rajya Sabha: Shameful that you have turned J&K into a non entity by making a Lt Governor there, so that you can appoint even a peon or a clerk, sitting here(Delhi). #Article370 pic.twitter.com/aIjKu3Ju5n
— ANI (@ANI) August 5, 2019
ગુલામ નબીએ વધુમાં કહ્યુ કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીર પાસેથી રાજ્યનો દરજ્જો છીનવી લીધો છે.

Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત