GSTV
Home » News » જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠકમાં ભાજપનું પલડુ ભારે, જીતેન્દ્રસિંહ સામે ગુલામનબી આઝાદ

જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠકમાં ભાજપનું પલડુ ભારે, જીતેન્દ્રસિંહ સામે ગુલામનબી આઝાદ

કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે ઉધમપુર બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. 2014ની ચૂંટણીમાં જીતેન્દ્રસિંહ જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદને 60 હજાર, 976 મતથી હરાવ્યા હતા.

ત્યારે આ વખતે પણ તેઓ ઉધમપુરથી ચૂંટણી લડવાના છે. જીતેન્દ્રસિંહ મોદી સરકારમાં પીએમઓ બાબતોના પ્રધાન છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જીતેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે, કેન્દ્રમાં ફરીવાર મોદી સરકાર સત્તામાં આવવાની છે. ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે.

READ ALSO

Related posts

PM મોદીના ઉમેદવારી પત્ર ભર્યા પહેલા શાહે બોલાવી બેઠક, આ દિગ્ગજો છે હાજર

Arohi

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા વારાણસી, સૌ પ્રથમ કાળભૈરવ પહોંચી કર્યા દર્શન

Arohi

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur