GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરઃ તમામ ગામના સરપંચને સ્વતંત્રતા પર્વ પર તિરંગો લહેરાવવાનો આદેશ

જમ્મુ-કાશ્મીરઃ તમામ ગામના સરપંચને સ્વતંત્રતા પર્વ પર તિરંગો લહેરાવવાનો આદેશ

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યના તમામ ગામના સરપંચને સ્વતંત્રતા પર્વ પર પંચાયતમાં તિરંગો લહેરાવવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત રાજભવનમાં સત્યપાલ મલિકે જમ્મુ કાશ્મીરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે.

જેમા પંચાયતમાં તિરંગો  લગાવવાની સૂચના આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ફુલ ડ્રેસ રિહર્સલ કરવામા આવી છે. આ સાથે રાજ્યમાં સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.

Read Also

Related posts

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

આ 6 યોજના થકી જેટલી હંમેશાં દેશને યાદ રહેશે, એક યોજનાએ તો ભાજપને 2019ની ચૂંટણી જીતાવી દીધેલી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!