GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

પાકની નાપાક હરકત: પુંછમાં કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને રાજોરીના નૌશેરામાં પણ ભારતી ચોકીને નિશાન બનાવી. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાને ગોળીબાર સાથે મોર્ટારનો પણ મારો કર્યો.અને ભારતીય સીમામાં આવેલા ગામડાઓને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. આ પહેલા પાકિસ્તાને મંગળવારે રાજોરીમાં પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતુ. જેનો જવાબ ભારતીય સેનાએ પથ્થરથી આપ્યો હતો.

Read Also

Related posts

દેશનાં 4 રાજ્યનો વિરોધ : દેશભરમાં આજથી આંતરરાજ્ય ફ્લાઇટ થઈ શરૂ, દિલ્હી એરપોર્ટ પર 380 ફ્લાઈટ્સનું થશે સંચાલન

pratik shah

પ્રવાસી મજુરોને પરત બોલાવવા રાજ્યોએ કરવું પડશે આ કામ, સીએમ યોગીએ લીધો મહત્વનો નિર્ણય

Bansari

કોરોનાનું કાળચક્ર: વિશ્વમાં જીવલેણ વાયરસ 3 લાખથી વધુ લોકોને ભરખી ગયો, ચેપગ્રસ્તોની સંખ્યા 54 લાખને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!