GSTV
India ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાને સીઝ ફાયરનું કર્યુ ઉલ્લંઘન

Army killed 4 terrorists

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાનની સેનાએ કરેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગઈ કાલે પાકિસ્તાને ઉરી અને બારામુલા સેક્ટરમાં સીઝ ફાયરનુ ઉલ્લંઘન કર્યુ હતું. રવિવારે પણ બારામુલામાં ઘુસણખોરી કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર કર્યો હતો. સુરક્ષા  એજન્સીના ઈનપુટ પ્રમાણે 546 આતંકવાદીઓ ઘુસણખોરી કરવાના  પ્રયાસમાં છે. સેનાએ ચાર દિવસમાં ઘુસણખોરી કરવાની ફીરાકમાં રહેલા ચાર આતંકવાદીને ઠાર કર્યા છે. બારામુલા બાદ કેરન સેક્ટરમાં પણ 117 આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની ફિરાકમાં હોવાના અહેવાલ મળ્યા છે.

Related posts

ખેડૂત આંદોલનની આગ હવે ગામડાઓ સુધી પ્રસરી: ખેડૂતોના બહિષ્કારથી ભાજપની કિસાન પંચાયતોમાં ઉડતા કાગડા

Hemal Vegda

કેજરીવાલના કાર્યક્રમોમાં ભાજપના કાર્યકરો, આપની શહેરમાં વધતી પક્કડ ભાજપ માટે નુક્સાનકારક

GSTV Web Desk

SCએ વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી સામેની અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

Hemal Vegda
GSTV