GSTV
Home » News » ઓક્ટોબરમાં JK થશે રોકાણ સમ્મેલન, 2000થી વધારે રોકાણકારોને નિમંત્રણ

ઓક્ટોબરમાં JK થશે રોકાણ સમ્મેલન, 2000થી વધારે રોકાણકારોને નિમંત્રણ

જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર રોકાણને પ્રોત્સાહન આપવા માટે મોટા આયોજન કરવા જઇ રહી છે.જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.આવું પહેલી વખત બનશે કે પ્રદેશમાં રોકાણને આકર્ષિત કરવા માટે આટલા મોટો કાર્યક્રમ ઘડાયો હોય.

જમ્મુ-કાશ્મીરના વાણિજય અને ઉદ્યોગ બાબતોના સચિવ નવિનકુમાર ચૌધરીએ જાણકારી આપતા જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં 12 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન ઇન્વેસ્ટર સમિટ યોજાશે. તંત્ર દિવસ રાત મહેનત કરીને ઓછા સમયમાં આ કાર્યક્રમને સફળ બનાવશે. આ ઇન્વેસ્ટર સમિટ માટે 2000થી વધુ રોકાણકારોને આમંત્રણ પાઠવવામાં આવશે.

READ ALSO

Related posts

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!