GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

જમ્મુ કાશ્મીરમાં કડકાઈ સાથે લાગૂ થયુ લોકડાઉન, શ્રીનગરનો લાલચોક કરી દીધો સીલ

કોરોનાના વધતા કેસોને જોતા કાશ્મીરમાં સખ્તાઈ સાથે લોકડાઉનનો વધુ એક તબક્કો લાગૂ કરી દેવામાં આવ્યો છે. રવિવારે સત્તાવાર જાહેરાત બાદ લાલ ચોકને સીલ કરી દેવામાં આવ્યો છે. શ્રીનગર અને અન્ય 67 વિસ્તારોને કન્ટેન્ટમેન ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય છેલ્લા એક અઠવાડીયામાં કોરોનાના વધેલા કેસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. શ્રીનગરના મૈસૂમા, નાટીપોરા અને ઈદગાહ સહિત અન્ય વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે.

શ્રીનગરનો લાલચોક કરી દીધો સીલ

શહેરમાં છેલ્લા એક અઠવાડીયા દરમિયાન કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અહીં 1611 એક્ટિવ કેસોએ આંકડો પહોંચી ગયો છે. જેમાં 1075 એક્ટિવ છે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધારે કોરોનાના કેસો પહોંચી ગયા છે. જેમાંથી મોટા ભાગના કેસો કાશ્મીર ઘાટીમાં છે. જ્યારે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોના વાયરસના ફેલાવાના રોકવા માટે 22 માર્ચે પહેલી વાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!