GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

પહેલા સરકારે ગીતા, રામાયણ ખરીદવાનો આપ્પો આદેશ, વિરોધ બાદ યુ-ટર્ન

જમ્મુ-કાશ્મીરની સરકારના શૈક્ષણિક સંસ્થાનોને પોતાના પુસ્તકાલયો માટે શ્રીમદ ભગવત ગીતા અને રામાયણની ખરીદી માટેના આદેશને વિવાદો બાદ પાછો ખેંચવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન દરમિયાન મુખ્ય સચિવ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક ધાર્મિક પુસ્તકોની ખરીદી સંબંધિત સર્કુલરને પાછો ખેંચવામાં આવ્યો છે. સોમવારે જમ્મુ-કાશ્મીરના શિક્ષણ વિભાગે ગીતા અને રામાયણના પુસ્તકોના ઊર્દૂ સંસ્કરણની ખરીદી સંબંધિત આદેશને જાહેર કર્યો હતો.

ગીતા, રામાયણ ખરીદવાનો આદેશ રદ્દ

જમ્મુ-કાશ્મીર સરકારે આદેશને કર્યો રદ્દ

Related posts

સોનું પહોંચી શકે છે 54 હજાર રૂપિયાએ: સરકારે પણ કરોડો રૂપિયાની આ સ્કીમથી કરી કમાણી

Ankita Trada

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળો અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!