GSTV

અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, હિજબુલના ત્રણ આતંકીઓ ઠાર

Last Updated on October 16, 2019 by Bansari

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો સાથે આતંકીઓની અથડામણ થઈ.  જેમા સેનાએ હિજબૂલના ત્રણ આતંકવાદીને ઠાર કર્યા. સેનાએ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કર્યા.

સેનાને બિજબેહારામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો હતો.  સેનાએ સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો.

સેનાના જણાવ્યા પ્રમાણે અનંતનાગમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હતા. જેથી સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતા કાશ્મીર ખીણમાં સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. આ સાથે એરબેઝને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Read Also

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!