GSTV
Gujarat Government Advertisement

જમ્મુ-કાશ્મીરમાં પત્થરબાજીની ઘટનામાં 90 ટકા ઘટાડો: કાશ્મીર ડીજીપી

Last Updated on November 13, 2017 by

જમ્મુ-કાશ્મીરમાં પત્થરબાજીની ઘટનાઓમાં 90 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે. રાજ્ય પોલીસના ડીજીપી એસ.પી.વૈદ્યે કહ્યું કે, પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે પત્થરબાજીની ઘટનાઓમાં ખાસ્સો ઘટાડો થયો છે.

તેમણે કહ્યું કે, પત્થરબાજીની ઘટનાઓમાં ઘટાડો થવાનો શ્રેય કાશ્મીરના લોકોને જાય છે. જેને કારણે સ્થિતિમાં સુધારો આવ્યો છે. તેમણે કહ્યું કે, એકલા એનઆઈએના દરોડાને કારણે આ સ્થિતિમાં બદલાવ નથી આવ્યો, પરંતુ નોટબંધી અને મુખ્ય આતંકી કમાન્ડરો સામે કાર્યવાહીને પગલે પણ પત્થરબાજીની ઘટનાઓ ઘટી ગઈ છે અને ઘાટીમાં સ્થિતિ સુધરી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

સર્વપક્ષીય બેઠક/ PM મોદીએ કાશ્મીરી નેતાઓને કહ્યું – હું દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર ખતમ કરવા માંગુ છું

Damini Patel

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!