GSTV

જામનગરમાં 50 હજાર વેક્સિન આવશે, આ 8 સેન્ટરો પર રસીની કાર્યવાહી હાથ ધરાશે

Last Updated on January 12, 2021 by Mansi Patel

જામનગરમાં જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજીને વેક્સિન અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં વેક્સિન બે દિવસમાં પહોંચી જશે. પ્રથમ તબક્કામાં વેક્સિન હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. જામનગર જિલ્લાના કુલ આઠ જેટલા સેન્ટરો પર વેકસીનેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રસી

જે પૈકીના 5 સેન્ટર જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તેમજ 3 સેન્ટરો ધ્રોલ, લાલપુર તેમજ કાલાવડ ખાતે રાખવામાં આવશે. તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.જામનગરમાં પ્રથમ તબકકામાં હાલ 50 હજાર વેકસીન આવશે. તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું છે.

READ ALSO

Related posts

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!