GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

જામા મસ્જિદમાં આ તારીખથી લોકો અદા કરી શકાશે નમાજ, આ નિયમોનું કરવુ પડશે પાલન

દિલ્હીની ઐતહાસિક જામા મસ્જિદને સામૂહિક રીતે નમાજ અદા કરવા માટે 4 જુલાઈથી ખોલી દેવામાં આવશે. મસ્જિદને શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. આ પહેલા 11 જૂનના રોજ દિલ્હીમાં કોવિડ-19ના મામલાઓમાં તેજીથી વધારાને ધ્યાને રાખતા મસ્જિદને 30 જૂન સુધી બંધ કરી દેવામાં આવી હતી.

અનલોક-1ની હેઠળ બધુ ખુલી ગયુ

બુખારીએ કહ્યુ કે, મસ્જિદને બીજી વખત ખોલવાનો નિર્ણય લોકો અને નિષ્ણાંતોની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ જ લેવામાં આવ્યો છે. બુખારીએ કહ્યુ છે કે, અનલોક-1ની હેઠળ લગભગ બધુ જ ખુલી ગયુ છે અને સામાન્ય ગતિવિધિયો પણ શરૂ થઈ ચૂકી છે. અમે લોકો દ્વારા નમાજ અદા કરવાને લઈને મસ્જિદ ખોલવાનો નિર્ણય લીધો છે. કારણ કે, વાયરસથી બચાવ સાથે જોડાયેલ સુરક્ષા ઉપાયોને લઈને જાગરૂકતા વધી છે.

દિલ્હીમાં ડોર ટૂ ડોર સર્વે પર ગૃહ મંત્રાલયની રોક

તેમણે કહ્યુ કે, લોકોને સંક્રમણની ચપેટમાં આવવાથી બચવા માટે સોશિયલ ડિસ્ટસિંગ અને માસ્ક પહેરવા જેવા સાવચેતીના નિયમોનુ પાલન કરવુ પડશે. શાહી ઈમામના ખાનગી સચિવ અમાનુલ્લાહની આ મહીનાની શરૂઆતમાં કોરોના વાયરસ સંક્રમણથી મૃત્યુ થઈ ગઈ છે. ત્યારબાદ લોકોને ઘર પર જ નમાન અદા કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. જોકે, મસ્જિદના કેટલાક કર્મચારીઓને તેની અંદર પાંચ સમયની નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું રિવા ખાતે એશિયાના સૌથી મોટા સૌર ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ધાટન, કહ્યું: “સૌર ઊર્જા શ્યોર, પ્યોર, સિક્યોર”

pratik shah

દુનિયામા Coronaના કેસની સંખ્યા 1.26 કરોડને પાર, 5.62 લાખના મોત

Arohi

WHOએ મુંબઈના સૌથી મોટા સ્લમ વિસ્તારના દુનિયા સામે કર્યા વખાણ, Corona સામે જંગ પર કહી આ વાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!