GSTV
Home » News » સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાએ સંઘ અંગે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે, સંઘ માત્ર દેશ નહીં પણ દુનિયાને દિશા બતાવવાની શક્તિ ધારાવે છે. આજે ભારત માતા અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છે અને તિરંગાને સન્માન મળે છે. તેમા સંઘનું મહત્વનું યોગદાન કહ્યુ છે. સતીષ પુનિયા સંઘના વિશ્વાસુ નેતા છે અને તેમને રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે સતીષ પુનિયાના નિવેદન બાદ વિરોધીએએ ભાજપ અને સંઘનો વિરોધ શરૂ કર્યો છે.

READ ALSO

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!