PHOTOS: વસુંધરાએ કોંગ્રેસના કદાવર નેતાને કર્યા લાડ, આ છે બંનેનો સંબંધ

રાજસ્થાનમાં સી.એમ.ની શપથ વિધી સમારંભ દરમિયાન ઘણા વર્ષો પછી વાસુધરા રાજે પોતાના ભત્રીજા જ્યોતિરાદિત્ય સિંધિયાને આ રીતે ગળે મળી.

રાજસ્થાનમાં સી.એમ.ની શપથ વિધિ સમારંભમાં મંચ પર જે નજારો જોવા મળે છે તેના પરથી એ સાબિત થાય છે કે રાજનીતિમાં બધુ જ સંભવ છે.

રાજસ્થાનનો આ શપથ સમારંભ સોમવારે જયપુરનાં અલ્બર્ટ હોલમાં થયો હતો. અહીં ઘણા નેતાઓ એકબીજાને ગળે મળ્યાં.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતની શપથ વિધી દરમિયાન કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ગહલોત અને ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુધરા રાજે સાથે ખૂબ જ આનંદથી મળ્યા.

વસુધરાએ નારંગી રંગની સાડી પહેરી હતી અને તેમણે નવા મુખ્ય પ્રધાનને અભિનંદન આપ્યાં. કોંગ્રેસી અધ્યક્ષ તેમની પાસે ગયા અને તેમને મળ્યા.

બંને નેતાઓએ હાથ પણ મિલાવ્યા.

તે જ રીતે મધ્યપ્રદેશમાં પણ કંઈક એવો જ નજારો જોવા મળ્યો છે જેની કેટલીક તસવીરો અહી જોઈ શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter