GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

જયપુરની કોર્ટે બળાત્કારના કેસમાં ઝડપી ચૂકાદો આપ્યો, ફટકારી આજીવન કેદની સજા

જયપુરની હોસ્પિટલમાં બળાત્કારની પિડિતા ચાર વર્ષીય બાળકીએ ત્રણ દિવસ અગાઉ બળાત્કારના આરોપી ઓળખી બતાવ્યા બાદ. ચાર દિવસની તપાસ અને પાંચ દિવસની ટ્રાયલમાં ઝડપી ચૂકાદો આપતા કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

રાજસ્થાનમાં સૌથી ઝડપી ચૂકાદો આપતા સિકર જિલ્લાની પોક્સો કોર્ટે આજીવન કેદ કરી હતી સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રાયલ ફેબુ્રઆરીની પાંચમી એ શરૃ થઈ અને સાંજે પૂરી થઈ હતી. ૧૧ કામના દિવસોમાં ચાર્જશીટ વિગેરે માટે રાતદિવસ કામ કરી ઝડપી ચૂકાદો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સિકરમાં ચાર વર્ષની બાળા સ્મશાનમાંથી મળી આવી હતી તેના માતાપિતા ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, બાળકી લોહીલૂહાણ હતી પોલીસે તેની સાથે જોવા મળેલા રિક્ષાચાલક કરણની ધરપકડ કરી હતી, બાળાએ હોસ્પિટલમાં આરોપીને ઓળખી કાઢ્યો હતો. તે ગુજરાતનો વતની હતો.

Related posts

ફોનમાં સંભળાતી કોરોનાની કોલરટ્યૂન તો જાણતા જ હશો ! શું તમે જાણો છો આ કોનો અવાજ છે ?

Pravin Makwana

કોરોનાથી દાઉદનું મોત થયાની અટકળો વહેતી થઈ, અગાઉ પણ ફેલાઈ હતી અફવાઓ

Pravin Makwana

દેશમાં અહીં બની ગઈ છે કોરોના ટેસ્ટની ખાસ કીટ, મિનીટોમાં આપી દેશે રિઝલ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!