GSTV
Banaskantha Trending ગુજરાત

જૈનમ હત્યાકાંડ મામલે ડીસા કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, કોર્ટે 6 આરોપીને સજા ફટકારી

બનાસકાંઠામાં ચકચાર મચાવનાર જૈનમ હત્યા કાંડ મામલે ડીસાની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે 6 આરોપીને સજા ફટકારી છે. કોર્ટે બે આરોપીઓને આજીવન કેદ જ્યારે ચાર આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી છે. કોર્ટે હત્યાકાંડ મામલે માધા રબારી , મસરૂ પ્રજાપતિ, મફાજી ઠાકોર, વિનુભા વાઘેલા, અશોકજી ઠાકોર અને જેન્તીજી ઠાકોર દોષી ઠેરવ્યા છે.

મહત્વનું છે કે, ચાર વર્ષ પહેલાં જૈનમનું અપહરણ કરી તેની કરૂણ હત્યા કરી દેવાઈ હતી. જૈનમનું અપહરણ ડ્રાઈવરે કર્યું હતુ. જૈનમના ટયુશને જવાના સમયે ડ્રાઈવરે રેકી કરી અને તેનું અપહરણ કર્યું હતું. અપહણ બાદ તેના મૃત શરીરના ટુકડા કરી કોથળામાં ભરી કેનાલમાં ફેંકી દેવાયા હતા. જૈનમનું અપહરણ 50 લાખની ખંડણી માટે કરવામાં આવ્યું હતું.

 

 

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah
GSTV