GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, જીવદયા અને અહિંસાના હતા હિમાયતી

જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે. બુધવારે બપોરે 3 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

જયઘોષસુરિશ્વરજી મહારાજ સાહેબને ફેફસામાં ચેપ લાગતા ગત 6 તારીખથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

જીવદયા અને અહિંસાના હિમાયતી જયઘોષસુરિશ્વરજી મહારાજની વિદાયથી જૈન સંપ્રદાયમાં શોકની લાગણી પ્રવર્તી ગઇ છે.પાલડી ખાતે આવેલા ઓપેરા જૈન ઉપાશ્રય ખાતે તેમને રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે ૧૦ વાગે તેમની પાલખી નીકળશે.

READ ALSO

Related posts

આણંદના ઉમરેઠના સંતરામ મંદિરમાં ભક્તો ઉમટ્યા, સાદગી પૂર્વક ગુરુપૂર્ણિમાં ઉજવાઈ

pratik shah

ભાવનગરમાં થયો કોરોના વિસ્ફોટ, પહેલી જ વાર એક જ દિવસમાં 23 કેસ નોંધાયા

Mansi Patel

રાજકોટમાં કોરોના વકરતા વેપારીઓનો મોટો નિર્ણય, શહેરમાં આ તારીખ સુધી દુકાનો સાંજે 5 વાગ્યે કરશે બંધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!