GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

એક્ટ્રેસ જાહ્નવી કપૂર આજકાલ ભારતીય એરફોર્ન્સની પાયલટ ગૂંજન સક્સેનાની બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું નામ ‘કારગિલ ગર્લ’ સાંભળવા મળે છે, જોકે આ નામ હજી ફાઇનલ નથી થયું. શૂટિંગનું શેડ્યૂલ એટલું ટાઇટ છે કે, તેને મેનેજ કરવામાં જાહ્નવીને બહુ તકલીફ પડી રહી છે. આ દરમિયાન જાહ્નવી મુંબઈ એરપોર્ટ પર હાથમાં ઓશીકા સાથે જોવા મળી તો ફેન્સે તેને બેડ પણ સાથે લઈ જવાની સલાહ આપી દીધી.

ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ બની રહ્યો છે. જેમાં જાહ્નવી કપૂરના હાથમાં ઓશીકું છે અને તે એરપોર્ટ પર એન્ટ્રી કરતી જોવા મળે છે. તેણે એકદમ કેઝુઅલ કપડાં પહેરેલાં હતાં, જેના કારણે તે કંફર્ટેબલ અનુભવી રહી હતી, તેના ચહેરા પર થાક સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો.

આ વિડિયો પર સંખ્યાબંધ લોકોએ રિએક્શન આપ્યાં છે. એક યૂઝરે તો એમ પણ લખી દીધું કે, બેડ પણ સાથે લઈને જ ફર. તો વળી એક બીજા યૂઝરે લખ્યું, વિમાનમાં સૂવાની વ્યાવસ્થા ક્યાં હતી. શું કોઇ લૉકરમાં સૂવાનું હતું?

Related posts

ગોંડલના મોવિયામાં ચાલતી અનોખી રામ નામ લેખન બેંક, સવા લાખથી વધુ રામલેખન બુકનું વિતરણ

pratik shah

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે મોરારી બાપુએ આટલા કરોડ આપ્યા દાનમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!