GSTV

મંદિરના મહંત અને ટ્રસ્ટીના નિવેદનમાં વિરોધભાસ, મહારાજનો આક્ષેપ અમે ખોટા વ્યકિતઓ પર કર્યો ભરોસો

Last Updated on June 24, 2020 by pratik shah

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે ન નીકળી શકવાને લઈને મંદિરના મહંત અને ટ્રસ્ટીના નિવેદનમાં વિરોધભાસ જોવા મળ્યો છે. મંદિરના મહંત દિલીપદાસજીએ ભરોસો તૂટ્યો હોવાનું નામ કહ્યુ હતું. બીજી તરફ સરકાર રથયાત્રા કાઢવા ઈચ્છતી હતી.

સરકાર રથયાત્રા કાઢવા ઈચ્છતી હતી

અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. વર્ષમાં આ એકમાત્ર એવો દિવસ છે જ્યારે ભગવાન સ્વંય નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપે છે. ઈ.સ. 1878થી દર વર્ષે અષાઢી બીજના આ ક્રમ હતો પરંતુ 143 વર્ષે કોરોના મહામારીને કારણે આ વખતે આ પરંપરા તૂટી છે. ભગવાન જગન્નાથજી આ વખતે નગરચર્યાએ નીકળી શક્યા નહોતા.

આ વખતે આ પરંપરા તૂટી

જગન્નાથ મંદિરનાટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન

  • સરકાર રથયાત્રા કાઢવા ઈચ્છતી હતી : મહેન્દ્ર ઝા
  • સરકાર હાઈકોર્ટમાં ગઈ જેથી અમે કોર્ટમાં ગયા : મહેન્દ્ર ઝા
  • અમને સુપ્રીમ જવા સુધીનોસમય ન મળ્યો : મહેન્દ્ર ઝા
  • અમારો ભરોસો તૂટ્યો : મહેન્દ્ર ઝા
  • મહંત ઈચ્છતા હતા રથ દરવાજા સુધી જાય : મહેન્દ્ર ઝા

READ ALSO

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!