GSTV
Home » News » VIDEO: જાડેજાએ કર્યો એવો રન-આઉટ કે હસી હસીને પેટ દુઃખી જશે

VIDEO: જાડેજાએ કર્યો એવો રન-આઉટ કે હસી હસીને પેટ દુઃખી જશે

વેસ્ટઇન્ડીઝનાં દાવમાં 12મી ઓવરમાં જેડેજાએ એક એવો ફની રનઆઉટ કર્યો કે જેનાથી દરેકને હસવુ આવે. આ ઓવરમાં વેસ્ટઇન્ડીઝના બેટ્સમેન હેટમેયરે અશ્વિનની બોલ પર શોટ માર્યો જે જાડેજા પાસે પહોંચ્યો.

વેસ્ટઇન્ડીઝનાં શર્મન અને સુનીલ એમબ્રિસ એક અંતર પર પહોંચ્યા. તેને જોઈને જાડેજાએ બોલ ઘા કરવાની જગ્યાએ ખુદ સ્ટંપ તરફ ધીમે ધીમે ચાલવા લાગ્યાં. તે સમયે જ્યારે તેમણે જોયું કે હિટમાયર ઝડપથી ક્રીજ બાજુ આવે છે, તો સીધો સ્ટમ્પ પર થ્રો કર્યો. જાડેજાએ બંને બલેબબાજો વચ્ચે દ્વિધા ઉત્પન્ન કરી.

બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આખરે જેડેજા શું કરે છે. જાડેજાના આ અનુમાનને જોઈને વિરાટ કોહલી અને અશ્વિને હાથોથી ઇશારા કર્યા એ પણ જનતાને આશ્ચર્યજનક લાગ્યું. કોહલી જ્યારે જડેજાને આ વિશે પૂછવા માટે આવ્યા હતા,તે સમયે જાડેજા હસવા લાગ્યો.

Related posts

દૂધથી વધારે ફાયદાકારક છે બિયર, PETAએ કરેલા દાવાથી હેરાન થયા લોકો

Dharika Jansari

મલ્ટીકલર સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી આલિયા, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!