GSTV

VIDEO: જેકી શ્રોફની લાડલી દિકરીનો બિકનીમાં આવ્યો વીડિયો, બોયફ્રેન્ડ સાથે માણી રહી છે હળવાશની પળ

બોલિવૂડના દિગ્ગજ કલાકાર અને અભિનેતા જેકી શ્રોફનો દિકરો ટાઈગર શ્રૌફ આજે બોલિવૂડમાં પ્રખ્યાત ચહેરો છે. પોતાની એક્શન, સ્ટંટ્સ અને ડાંસ મૂવ્સ દ્વારા તે બોલિવૂડના સુપરસ્ટારની વચ્ચે એક અલગ જ ઓળખાણ બનાવી છે. જો કે હવે તેની બહેન પણ કૃષ્ણા શ્રોફનું નામ પણ ચર્ચામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેના કારણે તે મીડિયા પણ ચર્ચામાં આવી છે. કૃષ્ણા પોતાની વ્યક્તિ જીંદગીને લઈને પણ સોશિયલ મીડિયા પર ખુલ્લીને વાતો કરે છે. હાલમાં જ કૃષ્ણાની તેના બોયફ્રેન્ડ સાથેનો એક વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં કૃષ્ણા શ્રોફ પોતાના બોયફ્રેન્ડ સાથે બીચ પર જોવા મળી રહી છે. બંને એકબીજાના હાથમાં હાથ નાખીને હળવાશની પળો માણી રહ્યા છે. કૃ્ષ્ણા શ્રોફ અહીં બિકનીમાં છે, તો એબને શોટ્સ પહેર્યો છે. આ વીડિયોને લઈ તેમના ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

View this post on Instagram

Everyday blessed. 💫✨

A post shared by Krishna Shroff (@kishushroff) on

આ બંનેને રોમેન્ટિક વીડિયો જોઈને ફેન્સ પણ ગદગદ થઈ રહ્યા છે. આ સુપર ક્યૂટ કપલના દરેક લોકો દિવાના થઈ રહ્યા છે. આ પહેલી વખત નથી બન્યુ કે, પોતાના બોયફ્રેન્ડ સાથે આવી રીતે ચર્ચામાં આવી હોય, અગાઉ પણ આવી રીતે કિસ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.કૃષ્ણાએ પોતાના બોયફ્રેન્ડ સાથેની કેટલીય તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરેલી છે.

કૃષ્ણા હાલમાં પોતાના બોયફ્રેન્ડ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. જ્યાં બંને આનંદની પળો માણી રહ્યા છે. કહેવાય છે કે, આ બંને ટૂંક સમયમાં જ લગ્નનાના તાંતણે બંધાઈ શકે છે. હકીકતમાં જોઈએ તો, મે મહિનામાં આ બંનેના રિલેશનને એક વર્ષ પુરૂ થઈ રહ્યુ છે. ત્યારે આ પળને તેઓ ઈંસ્ટાગ્રામ પર શેર કરી ઉજવણી કરી રહ્યા હોય તેવુ પણ લાગી રહ્યુ છે.

READ ALSO

Related posts

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હવે જસ્ટીસ કે.એ. પૂંજ નહિં ગુજરાત હાઈકોર્ટના આ પૂર્વ જજ કરશે, આ છે કારણ

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાના કેસ છુપાવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ, આ સોસાયટીમાં 32 કેસ હોવા છતા તંત્રના ચોપડે માત્ર 12 દર્શાવાયા

Nilesh Jethva

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરી નવી ગાઈડલાઈન : આ નિયમોનું પાલન કર્યું હશે તો જ મળશે એન્ટ્રી, જાણો કેવા છે નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!