GSTV
Home » News » J&K: જવાનોએ બે આંતકીઓની કરી નાખી એસી કી તેસી, આ હતા એ આંતકવાદીઓ

J&K: જવાનોએ બે આંતકીઓની કરી નાખી એસી કી તેસી, આ હતા એ આંતકવાદીઓ

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. શોપિયાના રેબોન વિસ્તારમાં સુરક્ષા જવાઓને સર્ચ ઓપરેશન દરમ્યાન બન્ને આતંકીઓને ઠાર માર્યા છે. સામ સામે ગોળીબારમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો છે. સુરક્ષા જવાનોએ આતંકીઓ પાસેથી એક એકે-47 રાયફલ તેમજ એક પિસ્તોલ પણ જપ્ત કરી છે.

શોપિયામાંથી બે આતંકીઓ ઠાર મરાયા બાદ સેનાએ આ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. જે બે આતંકીઓ માર્યા ગયા છે તેમની ઓળખ થઈ ચૂકી છે. જેમાંથી એક શોપિયાનો નવાઝ વાગે અને બીજો પુલવામાનો યાવર વાણી હોવાનું સામે આવ્યું છે. બન્ને આતંકીઓ આતંકી સંગઠન અલ બદ્ર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

READ ALSO

Related posts

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada

કોડીની કિંમતે વેચાઈ રહ્યુ છે Heroનું આ Electric સ્કૂટર, કંપની આપી રહી છે જબરદસ્ત છૂટ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!