GSTV
Home » News » નંદા દેવીમાં ITBPનું રેસ્ક્યું ઓપરેશન, 7 વિદેશી ક્લાઇમ્બર્સના મૃતદેહો મળ્યા

નંદા દેવીમાં ITBPનું રેસ્ક્યું ઓપરેશન, 7 વિદેશી ક્લાઇમ્બર્સના મૃતદેહો મળ્યા

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઇટીબીપી) ની આગેવાની હેઠળની વિશેષ રાહત અને બચાવ ટુકડીએ રવિવારના રોજ નંદા દેવી પૂર્વ નજીકના શિખરમાંથી 7 વિદેશી ક્લાઇમ્બર્સના મૃતદેહોને શોધવામાં સફળ રહ્યા હતા. આમાંથી એક મહિલા છે. ત્રણ અઠવાડિયા પહેલા તમામ ક્લાઇમ્બર્સ નંદાદેવીની હિમપ્રપાતની ઝપટમાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં નંદા દેવીના શિખરો આવેલા છે.આઇટીબીપી ટીમ હવે સોમવારે ગુમ થયેલ અન્ય ભારતીય ક્લાઇમ્બરની શોધ કરશે. આઇટીબીપી ટીમે છેલ્લા અઠવાડિયે પિથોરાગઢથી તપાસ ઓપરેશન શરૂ કર્યું હતું.

આટલા દિવસની તપાસ અભિયાન પછી 21 હજાર ફૂટની ઉંચાઈ પર આ વિદેશી ક્લાઇમ્બર્સ આઇટીબીપીને શવ મળ્યા હતા. 26 મી મેના રોજ વિદેશી ક્લાઇમ્બર્સના ગુમ થવાની રિપોર્ટ સામે આવી હતી. ગુમ થયેલા ક્લાઇમ્બર્સમાં ચાર બ્રિટીશ નાગરિકો હતા, જ્યારે બે અમેરિકન નાગરિકો હતા. આ સિવાય, એક ઓસ્ટ્રેલિયન નાગરિક અને એક ભારતીય પણ ગુમ થઈ ગયા હતા.

READ ALSO

Related posts

તિરૂવનંતપુરમથી બેંગ્લોર જઈ રહેલ બસ કન્ટેનર સાથે અથડાતા 20 લોકોના મોત

Mayur

ચોરીના આરોપમાં બે યુવકોની જોરદાર માર મરાયો, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ અને સ્ક્રૂ ડ્રાઈવર નખાયા

Karan

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ રાજ્યભરમાંથી પોલીસ બોલાવવામાં આવી, કુલ 20,000 પોલીસ કર્મચારીઓ ખડેપગે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!