GSTV

દેશના સૌથી ઠંડા પ્રદેશ લેહમાં ITBPના જવાનોએ નેશનલ હોકી ચેમ્પિયનશીપમાં જીત મેળવી

દેશના સૌથી ઠંડા પ્રદેશ લેહમાં ITBPના જવાનોએ નેશનલ હોકી ચેમ્પિયનશીપમાં જીત હાસલ કરી છે. લેહમાં માઈનસ 20 ડિગ્રી તાપામાનમાં આઈસ હોકીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ITBPની ટીમે વિરોધી ટીમને હાર આપી છે. લેહનો આ પ્રદેશ 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવ્યો છે. આઈસ હોકીમાં આઈટીબીપીના જવાનોએ ત્રીજાવાર જીત હાંસલ કરી છે. આ ટુર્નામેન્ટમાં લદ્દાખની ટીમો પણ ભાગ લઈ રહી હતી. દર વર્ષે જાન્યુઆરી માસમાં આઈસ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે, આઈટીબીપીના જવાનો સીમાની સુરક્ષા સાથે હોકીમાં પણ માહેર છે. આ ઉપરાંત આઈસ હોકીની ટીમ દેશની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ પણ કરે છે.

Related posts

વૈશ્વિક બજારમાં થયો ધબડકો: શેર બજારમાં હાહાકાર, એક જ દિવસમાં રોકાણકારોના ડૂબ્યા 4.58 લાખ કરોડ

Pravin Makwana

ચીને US નેવલ બેસ પર હુમલાનો નકલી વીડિયો રજૂ કર્યો, ચીનની માનસિક્તા સામે આવી

Mansi Patel

સ્વચ્છતા અભિયાનમાં નેતાઓ ઝાડુ નહીં પરંતુ વેક્યૂમ ક્લિનર લઈને જાય, AIIMS ના ડોક્ટરોએ આપી આ ચેતવણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!