GSTV

Viral Video : -30 ડિગ્રી તાપમાન અને 18000 ફૂટની ઉંચાઇ પર ITBP જવાનોએ ફરકાવ્યો તિરંગો

દેશભરમાં આજે 69માં ગણતંત્ર દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે રાજપથ પર તિરંગો ફરકાવ્યો હતો. આ વખતે ઇતિહાસમાં પહેલી વખત 10 આસિયાન દેશોના પ્રમુખ તેના સાક્ષી બન્યાં હતાં.

આ અવસરે ભારત તિબેટીન સીમા પોલીસે બિમવીરોનો એક વિડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં જોઇ શકાય છે કે આ હિમવીરો માઇનસ 30 ડિગ્રી તાપમાન અને 18000 ફૂટની ઉંચાઇ પર તિરંગો ફરકાવી રહ્યાં છે. આ વિડિયો હિમાલયના લદ્દાખ ક્ષેત્રનો છે. દિલ્હી રાજપથ પર ત્રણેય સેનાઓએ પરેડમાં પોતાના શૌર્યનું પ્રદર્શન કર્યું હતું.

Related posts

કોરોનાકાળમાં આ 4 જગ્યાએ રોકાણ કરશો, તો મળશે 7 ટકા સુધીનું વ્યાજ

Mansi Patel

દેશમાં કોરોના સંક્રમણ 55 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર, 88 હજારથી વધુ લોકો હારી ગયા જિંદગી

Karan

ઘોર કળિયુગ: હત્યારી માતાએ ફૂલ જેવી નાની બાળકીને પ્રેમી માટે થઈને મારી નાખી, હું શિવમને ખોવા નથી માગતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!