GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

આંગળીનાં વેઢે ગણી શકાય એટલા વર્ષોમાં જ એવું થશે કે એક વર્ષમાં 90 લાખ લોકો મરતા હશે

હવા અને પાણીના પ્રદુષણને લીધે એક વર્ષમાં દુનિયાભરમાં 90 લાખ લોકોને પોતાની જાન ગુમાવવી પડશે. આ વાત સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ બુધવારે આપેલ એક રિપોર્ટમાઁ કહી છે અને ત્યાંથી સામે આવી છે. યુએન ઈચ્છે કે તેના પર તરત જ કાર્યવાહી કરવામાં આવે. કે જેથી માણસોને પર્યાવરણીય ક્ષતિના વિનાશક પરિણામથી બચાવી શકાય.

અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો એશિયા, મિડલ ઇસ્ટ અને આફ્રિકાના શહેરોએ પર્યાવરણ સંરક્ષણના પગલાં ન લીધા તો તે દેશનાં લાખો લોકોનું અવસાન થવાની પૂરેપૂરી શક્યતાં છે. માત્ર પાણીનાં પ્રદુષણનાં કારણે જ 2050 સુધી સૌથી વધુ મૃત્યુ થઈ શકે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાજા પાણીની વ્યવસ્થામાં પ્રદુષકોને કારણે એન્ટિ-માઇક્રોબિયલ રિઝોલ્યુશન દેખાશે. આનાથી ન માત્ર માણસોનું જ મૃત્યુ થશે પરંતુ એ પ્રદુષણ અંતઃસ્ત્રાવ (ઇન્ડોક્રાઈન), સ્ત્રી અને પુરૂષની ફર્ટિલિટી (માતા-પિતા બનવાની ક્ષમતા) અને બાળકોનો માનસિક વિકાસ પણ અવરોધશે. આ અહેવાલ 70 દેશો કરતા વધુ દેશોનાં 250 વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ રજૂ કર્યો છે જેમાં ભારત પણ સામેલ છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં બેંકોએ વ્યાજ વસૂલવા વિરુદ્ધ કરાઈ અપીલ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર તેમજ RBI ને પાઠવી નોટીસ

Harshad Patel

Banana Covid: કોરોના સામે ઝઝૂમી રહ્યા છે દેશ, ખેડૂતોને પરેશાન કરવા આવી વધુ એક બિમારી

Mansi Patel

ભુક્કા બોલાવતા કોરોનાને કાબૂમાં લેવાનો શોધાયો ઉપાય, સારું છે કે આ દેશને મળી છે સફળતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!