GSTV
Home » News » અમદાવાદમાં સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડમાં ITના દરોડા, 15 અધિકારીઓની કાર્યવાહી

અમદાવાદમાં સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડમાં ITના દરોડા, 15 અધિકારીઓની કાર્યવાહી

અમદાવાદમાં સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. સફલ કન્સ્ટ્રક્સનની ઓફિસોમાં આવકવેરા વિભાગની ટીમ હિસાબી ચોપડાઓની તપાસ કરી રહી છે. આઈટીના 15થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે.

કોમ્પ્યુટની હાર્ડ ડ્રાઈવ અને ચોપડાઓની તપાસ કરવામાં આવી રહી છે

મિર્ચ મસાલા પાસે આવેલી ઓફિસમાં દરોડા પડ્યા છે.  તો દરોડાની કાર્યવાહી દરમિયાન સફલ કંપનીના કેટલાક લોકોએ કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. નોટબંધી બાદના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી છે. કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ અને ચોપડાઓની તપાસ કરવામાં આવી રહી છે. નાણાકીય ગેરરીતિની શંકાને લઈને આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે.

Related posts

અમેઠી બેઠક પર રાહુલ ગાંધીનાં ઉમેદવારી પત્રકની તપાસ ટળી, 22 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે

Riyaz Parmar

પ્રિયંકા ચર્તુવેદીના રૂમ સુધી પહોંચી ગયા હતા કોંગ્રેસી નેતાઓ, જાણો અજાણી વાતો

Alpesh karena

લોકસભાની ચૂંટણી ટાણે જ ગુજરાત ભાજપના એક નેતાના સેક્સ કૌભાંડનો થયો મોટો ખુલાસો

Alpesh karena