GSTV

સુરતના બે બિલ્ડરોને ત્યાં ITના દરોડા, ભાગીદારો પણ ફસાયા

Last Updated on February 6, 2020 by Mayur

સુરતના બે જાણીતા બિલ્ડરોને ત્યાં આઇટીના દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે વહેલી સવારે દરોડાની કામગીરી હાથ ધરી છે. કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ તેમજ બિલ્ડર રાજેશ પોદ્દારને ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી ઘર, ઓફિસ સહિતના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. બિલ્ડરોના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!