GSTV
Gujarat Government Advertisement

Tik Tok આવ્યું ભારત સરકારના નિશાને, આ કારણે ફરીથી થઇ શકે છે બૅન

Last Updated on July 18, 2019 by Bansari

વીડિયો એપ ટિક-ટ઼ક પોતાની ડેટા શેરિંગ પોલીસી, બાળકોની સેફ્ટી અને પ્રાઇવસીને લઇને સરકારના નિશાને છે. આઇટી મંત્રાલયે ટિક ટૉકને 20થી વધુ સવાલ મોકલીને યુઝર્સની સુરક્ષા, પ્રાઇવસી અને તેના ડેટા સેફ્ટી પર જવાબ માંગ્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ટિક ટૉક જવાબ આપવામાં આનાકાની કરે તો સરકાર કંપની પર દંડ ફટકારવાની સાથે સાથે તેને બૅન પણ કરી શકે છે.

IT મંત્રાલયે પૂછ્યા આ સવાલ

  • એપ યુઝર્સ કેટલો ડેટા એકઠો કરે છે?
  • કંપની સિંગાપોર અને અમેરિકા ઉપરાંત ક્યાં ડેટા સ્ટોર કરે છે?
  • શું કંપની કોઇ થર્ડ પાર્ટી સાથે ડેટા શેર કરે છે?
  • શું કંપનીની ભારતમાં સર્વર લગાવવાની યોજના છે?
  • કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સને કઇ રીતે વેરિફાય કરવામાં આવે છે?
  • શું કંપની આઇટી ઇંટરમિડિયરી રૂલ્સ 2011નું પાલન કરે છે?
  • શું કંપની પોતાના ઇંફુલેંસર્સની સેવાઓનો ઉપયોગ કરે છે?
  • બાળકોની પ્રાઉવસીનું ઉલ્લંઘન કરવા પર FTCએ કંપની પર 5.7 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે, શું ભારતમાં કંપની આ નિયમનું પાલન કરે છે?
  • કંપનીની ભારતની કેટલી ઑફિસ અને કર્મચારી છે?
  • અન્ય દેશોમાં ટિક ટૉક યુઝ કરવાની ઉંમર કેટલી છે?
  • કંપની પોતાના પ્લેટફોર્મ પર વાંધાજનક કંટેટ હટાવા માટે શું કરી રહી છે?
  • 1 જુલાઇ 2017થી અત્યાર સુધી કંપનીને કેટલી ફરિયાદ મળી અને કંપનીએ તેનું શું કર્યુ?
  • શું કંપની ટ્રાન્સપરન્સી રિપોર્ટને પબ્લિક કરે છે?
  • કંપની પેરેન્ટ્સની શંકા દૂર કરવા માટે શું કરી રહી છે?

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!