GSTV
Home » News » ગુજરાતની આ જગ્યા પર આજે પણ લખેલું છે ‘અંગ્રેજો હિન્દ છોડો’

ગુજરાતની આ જગ્યા પર આજે પણ લખેલું છે ‘અંગ્રેજો હિન્દ છોડો’

આઝાદીનાં સાત દસકા બાદ આજે પણ દેશમાં ઘણા સ્થળો પર આઝાદીની ચળવળનાં નિશાન ચિન્હો પ્રતિકો જળવાઇ રહ્યા છે. આઝાદીની લડાઇનું આવું જ એક ઉત્કૃષ્ટ ચિન્હ પાટણમાં એક મકાનની દીવાલ પર નજરે પડે છે. ખેતરવશી વિસ્તારમાં 1936 માં બનેલ એક બિલ્ડીંગ પર બ્લેક કલરથી અંગ્રેજો હિન્દ છોડો લખેલું વાકય આજે પણ હયાત છે.

દિવાલ પર પણ અંગ્રેજો હિન્દ છોડો લખીને દેશભકતોએ લોક જાગૃતિની આહલેક જગાવી હતી તેની યાદો આજે 83 વર્ષે પણ મોજુદ છે. દેશનાં આઝાદીનાં લડવૈયાઓમાં દીવાલ પરનાં આ લખાણ પર નજર પડવા માત્રથી આઝાદીની ચળવળની સ્મૃતિઓ નજર સામે તરી આવતી હશે.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!