GSTV
Home » News » VIDEO: એ…એ…એ… લોકોની નજરો સામે સ્કૂલવાન બાળક પર ફરી વળી, થઈ ગંભીર ઈજા

VIDEO: એ…એ…એ… લોકોની નજરો સામે સ્કૂલવાન બાળક પર ફરી વળી, થઈ ગંભીર ઈજા

ફરી એકવખત માતાપિતા માટે લાલ બતી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં સુરતમાં સંસ્કારકુંજ શાળામાં જૂનિયર કેજીમાં અભ્યાસ કરતો આરવ નામનો એક બાળક સ્કુલ વાનમાંથી નીચે ઉતરતા પટકાયો હતો. અને તેના પર વાન ફરી વળી વળી હતી. સદનસીબે આ ઘટનામાં આરવનો જીવ બચી ગયો હતો. પરંતુ બાળકને ઘણી ગંભીર ઇજા થઇ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીંમાં કેદ થઇ ગઇ છે. ત્યારે આટલી ગંભીર ઘટના છતા હજુ સુધી શાળા સંચાલકોએ સ્કુલ વાન ચાલક સામે કોઇ કાર્યવાહી કરી નથી. જેથી પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે.

Related posts

ગીરના સિંહોએ સિમાડા વટાવ્યા, આ જગ્યાએ સિંહે દેખાડો દેતા કુતુહલ સર્જાયું

Nilesh Jethva

શું તમે ઓફિસમાં ચલાવી રહ્યા છો અફેરનું ચક્કર, તો થઈ જાવ સાવધાન કારણકે…

pratik shah

સૌથી અનોખા છે આ ફોટોગ્રાફ, જોશો તો થઈ જશો હસીને લોટપોટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!