GSTV
Home » News » અહીં હોળીની જ્વાળાની દિશા પરથી મળે છે વરસાદ અને કુદરતી આપત્તિના એંધાણ

અહીં હોળીની જ્વાળાની દિશા પરથી મળે છે વરસાદ અને કુદરતી આપત્તિના એંધાણ

હોળીની જ્વાળાની દિશા પરથી વરસાદ કે કુદરતી આપત્તિના એંધાણ મળતા હોવાની માન્યતા છે. ત્યારે આ વર્ષે હોળીની જ્વાળા ઉગમણી દિશામાં હોવાથી આ વર્ષે સારો વરસાદ થાય તેવી શક્યતા છે. અમરેલીમાં લાઠીના ખાખચોકમાં રામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહન કરાયુ.જેમાં સ્થાનિકોએ હોળીની પ્રદક્ષિણા કરીને સુખાકારી માટે પ્રાર્થના કરી.

આજે છે રંગોનો તહેવાર ધૂળેટી. બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ધૂળેટીના રંગમાં રંગાઈ રહ્યા છે. અબીલ ગુલાલની છોડો ઉડશે અને એક બીજાને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તો ક્લબોમાં, પાર્ટી પ્લોટોમાં અને સોસાયટીમાં ધૂળેટીને લઈને વિશેષ આયોજનો કરાયા છે. મોજ મજા અને મસ્તી સાથે યુવા હૈયાઓ પણ એક બીજાને રંગીને ધૂળેટી મનાવી રહ્યા છે. તો મંદિરોમાં કેસુડાના રંગો સાથે ધૂળેટી મનાવાશે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઉજવવામાં આવી રહ્યો છે રંગોનો આ પર્વ.

Read Also

Related posts

વિશ્વન ટોચની સ્ટિલ કંપની સામે થઈ ફરિયાદ, દક્ષિણ આફ્રિકાની કોર્ટે ફટકારી નોટિસ

Path Shah

સુરતની આ શાળાએ ફીમાં કર્યો તોતિંગ વધારો, વાલીઓએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

BAN vs WI: બાંગ્લાદેશની ટીમે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!