GSTV
Gujarat Government Advertisement

દિલ્હી : U & I કં૫નીના લોકરમાંથી વધુ રૂ.21.2 કરોડના રોકડ-ઘરેણા જપ્ત કરતું ID

Last Updated on January 13, 2018 by

દિલ્હીમાં આવક વેરા વિભાગે U & I કંપનીના લોકરમાં ફરીવાર દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. આવક વેરા વિભાગે દરોડા દરમ્યાન 21.2 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ સાથે ID એ U & I કંપનીની કુલ રૂ.85 કરોડની સપત્તિ જપ્ત કરી છે.

આવક વેરા વિભાગની ઈનવેસ્ટિગેશન વિંગે દરોડા દરમ્યાન 8 કરોડ રૂપિયાની રોકડ અને 13.2 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કર્યા છે. અગાઉ U & I કંપનીના લોકરમાંથી 61 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી જેમા કેટલીક રોકડ અને દાગીના મળી આવ્યા હતાં. જો કે આ નાણાં કોના છે તે અંગે કોઈ માહિતી મળી નથી.

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!