સુરતના તક્ષશિલા અગ્નિકાંડને 20 મહિના પૂર્ણ થયા છે. ત્યારે વીસમી માસિક તિથિ પર મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સરથાણામાં યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વાલીઓએ અગ્નિકાંડમાં મોતને ભેટેલા પોતાના વ્હાલસોયા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમ્યાન સંતાનોને યાદ કરતી વખતે વાલીઓની આંખો ભરાઇ આવી હતી. તક્ષશિલાની ઘટનાને 20 માસ જેટલો સમય વીત્યો છે. ત્યારે ઘટનામાં અન્ય આરોપીઓની સંડોવણીને લઇને તંત્રની કામગીરી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
READ ALSO
- આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડત આપનારા 100 વર્ષના મણિબહેને મતદાન કરી દેશના નાગરિક તરીકેની ફરજ બજાવી
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા