GSTV
Gujarat Government Advertisement

ચંદ્રયાન-2ના લોન્ચિંગને અટકાવવાનો ઈસરોનો નિર્ણય યોગ્ય

Last Updated on July 15, 2019 by Mayur

ઇસરો દ્વારા મિશન ચંદ્રયાન-2ને છેલ્લી ઘડીએ રોકી દેવામાં આવ્યું છે. ત્યારે આ મામલે DRDO પબ્લિક ઈટરફેસના પૂર્વ નિદેશક રવિ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, ચંદ્રયાન-2ના લોન્ચિંગને અટકાવી ઈસરોએ યોગ્ય નિર્ણય લીધો છે. સૌથી મોટા મિશનમાં ઈસરો ક્યારે ભૂલ ન કરી શકે. યાનના તમામ ભાગનું અનેકવાર ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને તેની તમામ મુવમેન્ટ પર નજર રાખવામાં આવે છે.

ઈસરોના જણાવ્યા પ્રમાણે ક્રાયોજેનિક ઇંધણ ભરતા સમયે ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેના કારણે હવે તમામ ઇંઘણ ખાલી કરવું પડશે. ઇસરોએ જણાવ્યું કે નવી રણનીતિ માટે 10 દિવસથી વધુનો સમય લાગી શકે છે. જે બાદ નવી તારીખનું એલાન કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!