GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

મંગળ મિશન સફળતાપૂર્વક પાર પાડનાર ઈસરોની નજર હવે આ ગ્રહ પર

આગામી દસ વર્ષ દરમિયાન ઈસરોએ સંખ્યાબંધ મિશન પાર પાડવાનુ નક્કી કર્યુ છે. જેમાંનુ એક લક્ષ્ય શુ્ક્ર ગ્રહ સુધી પહોંચવાનુ છે. આ માટે 2023નુ વર્ષ નક્કી કરાયુ છે. શુક્ર પર જે યાન મોકલાશે તેમાં 20 થી વધારે ઉપકરણો હશે. આ સિવાય 2021માં સૂર્યની નજીક જવા માટે આદિત્ય, 2022માં માર્સ ઓર્બિટર મિશન, 2024માં યંદ્રયાન-3 અને 2028માં સોલર સિસ્ટમના અભ્યાસ માટે પણ ઈસરો સ્પેસક્રાફ્ટ મોકલશે.

શુ્ક્ર ગ્રહને ધરતીનો જોડિયો ભાઈ કહેવાય છે. બંને ગ્રહોના આકાર, બનાવટ અને ગુરુત્વાકર્ષણમાં ખાસી સમાનતા છે.ઈસરોના મિશનનો ઉદ્દેશ સરફેશ અને સબ સરફેસનો અભ્યાસ કરવાનુ છે. તેની સાથે સાથે તેના વાતાવરણમાં રહેલા રસાયણિક પદાર્થો તેમજ સોલર રેડિયેશનની પણ જાણકારી મેળવવામાં આવશે. ઈસરો ચેરમેન કે સીવને સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે ઈસરોની ભાવી યોજનાઓ અંગે માહિતી આપી હતી. આ વર્ષે ઈસરોનુ સૌથી પ્રમુખ મિશન ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરવાનુ છે.

READ ALSO

Related posts

આ ફેમસ મેગેઝિનની કવર ગર્લ બની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, જોતા રહી જશો એવો છે અંદાજ

Bansari

આ 10 વિકલ્પોની મદદથી બચાવો ટેક્સ, વધી જશે તમારી ટેકહોમ સેલરી

Bansari

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતા 17 ડેમમાં 4 ફુટ સુધીની આવક, આવ્યા નવા નીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!