GSTV
Home » News » અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો, ઇસરો રચશે નવો ઇતિહાસ

અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો, ઇસરો રચશે નવો ઇતિહાસ

ઈસરો ફરિવાર અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યુ છે. ઈસરો 16મી સપ્ટેમ્બરના રોજ અવકાશમાં વ્યવસાયિક સેટેલાઈટ છોડવાનુ છે. અમેરિકા અને રશિયાને ટક્કર આપવા માટે ભારતે તૈયારી શરૂ કરી છે. આ સાથે શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી બે  બ્રિટનના સેટેલાઈટને પણ લોન્ચ કરવામાં આવશે.  સેટેલાઈટનું અંતરિક્ષમાં સફળ પરિક્ષણ થતાની સાથે  ભારત અમેરિકા અને રશિયાની હરોળમાં  આવી જશે. ભારત 16મી સપ્ટેમ્બરના રોજ PSLV C-42ના બે સેટેલાઈટને અંતરિક્ષમાં તરતા મુકશે. 150 કિલોગ્રામ વજન ધરાવતા સેટેલાઈટનું નિર્માણ બ્રિટિશ કંપની સર્રે સેટેલાઈટ ટેકનોલોજી લિમીટેડ દ્વારા કરવામાં આવ્યુ છે.

  • અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો,
  • ઇસરો રચશે નવો ઇતિહાસ
  • ભારત અમેરિકા અને રશિયાની હરોળમાં  આવી જશે
  • ઈસરો 16મી સપ્ટેમ્બરના રોજ અવકાશમાં વ્યવસાયિક સેટેલાઈટ છોડવાનું છે

Related posts

હેલિકોપ્ટર કૌભાંડ: અદાલતે રાતુલ પુરીને 1 ઓકટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલ્યો

Riyaz Parmar

‘હાઉડી મોદી’ પાછળ મોદી-ટ્રમ્પની સમાંતર રાજનીતિ જવાબદાર છે? જાણો શું કહે છે તજજ્ઞો

Riyaz Parmar

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવેદન પર સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ આપી આ પ્રતિક્રિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!