GSTV
Home » News » દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

ભારત પર આંખ ઉંચી કરનારા દુશ્મનોની હવે ખેર નથી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ એટલે કે ઇસરો દ્વારા 3 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જે પૈકી એક સેટેલાઇટ 25 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. જ્યારે કે અન્ય બે સેટેલાઇટ ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.

25 નવેમ્બરે શ્રીહરિકોટાથી પીએસએલવી સી-47 રોકેટ લોન્ચ થશે. પીએસએલવી-47 પોતાની સાથે થર્ડ જનરેશનનો અર્થ ઇમેજિંગ સેટેલાઇટ કાર્ટોસેટ-3 અને અમેરિકાના 13 કમર્શિયલ સેટેલાઇટ લઇને જશે. કાર્ટોસેટ-3 નામનો આ સેટેલાઇટ સરહદની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કાર્ટોસેટ-3 સરહદની સુરક્ષા માટે અંતરિક્ષમાં ભારતની આંખનું કામ કરશે. આ ઉપરાંત પીએસએલવી 3 પ્રાઈમરી સેટેલાઇટ તેમજ બે ડઝન નેનો અને માઇક્રો સેટેલાઇટ લઇને પણ જશે.

Read Also

Related posts

દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન

Bansari

રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર

NIsha Patel

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!