GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

સરકાર તરફથી સેલેરી ઘટાડવાના મામલે ISROનાં વૈજ્ઞાનિકો દુખી, પત્ર લખી ઠાલવી વ્યથા

ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરનારા ભારતીય વૈજ્ઞાનિકો  તેમના વેતનમાં મુકાયેલા કાપને લઇને દુઃખી છે.  સરકારે ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને પ્રોત્સાહન રકમ સ્વરુપે 1996થી મળતા બે વધારાના ઈન્ક્રિમેન્ટ પર રોક લગાવી દીધી છે.

ત્યારે વૈજ્ઞાનિકોના સંગઠન સ્પેસ એન્જિનિયર્સ એસોસિએશને ઈસરોના ચેરમેન ડો.સિવનને પત્ર લખીને વ્યથા ઠાલવતા કહ્યુ છે કે, કેન્દ્ર સરકારે પગારમાં કાપ મુકવાનો જે આદેશ કર્યો છે, તેને રદ કરાવવામાં તેઓ મદદ કરે. કારણ કે વૈજ્ઞાનિકો પાસે પગાર સિવાય આવકનું કોઈ સાધન નથી.

આ સંગઠનના ચેરમેન એ મણિરમને ઈસરોના ચીફ સિવાનને લખેલા પત્રમાં કહ્યુ છે કે, પગારમાં કાપ ત્યાં સુધી નથી મુકાતો જ્યાં સુધી કોઈ ગંભીર નાણાકીય કટોકટી ના ઉભી થઈ હોય.પગારમાં કાપ મુકાવાથી વૈજ્ઞાનિકોના ઉત્સાહમાં ઓટ આવશે. વૈજ્ઞાનિકો સરકારના નિર્ણયથી દુઃખી છે.

READ ALSO

Related posts

પશ્ચિમ-નવા પશ્ચિમના વિસ્તારોમાં વાયરસનો વધ્યો પ્રકોપ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 152 કેસો નોંધાયા

pratik shah

દિલ્હીમાં કોરોનાની રફ્તાર ધીમી પડી: સતત ત્રીજા દિવસે 2 હજારથી ઓછા કેસ, કામ કરી ગઇ કેજરીવાલની નીતિ

Bansari

સરકારે મકાન તોડી પાડ્યું તો માથાફરેલ માલિકે મચાવી તબાહી, બસ અથડાવી 21ને મોતને ઘાટ ઉતાર્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!