GSTV
Home » News » ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

ચંદ્રમા પર પહોંચવાની ઈઝરાયની નિષ્ફતાને જોતા ઈસરોએ ચંદ્રયાન-2 મિશનનું લોન્ચિંગ જુલાઈ સુધી સ્થગિત કરી દીધું છે. દેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-2 મિશનને એપ્રિલના અંતમાં લોન્ચ કરવાનું હતું અને આ પહેલા પાછલા વર્ષે એટલે કે એપ્રિલ 2018માં લોન્ચ કરવાની જાહેરાત થઈ હતી. ત્યારે ચંદ્ર મિશનના લેંડરમાં સાધારણ ખામી આવતાં મિશન સ્થગિત કરાયું હતું.

ઈસરોના અધિકારીએ જણાવ્યું કે હાલમાં ઈઝરાયસની નિષ્ફળતાને જોઈ છે. અને એવામાં ઈસરો કોઈ જોખમ ઉઠાવવા ઈચ્છતું નથી. ટેકનોલોજીના મામલે ઘણી ઉન્નતી હોવા છતાં ઈઝરાયલ નિષ્ફળ રહ્યું છે.

પરંતુ ભારત તેના મિશને સફળ થતું જોવા ઈચ્છે છે. ઈસરોના અધિકારીએ એમ પણ કહ્યું કે ચંદ્ર પર માનવીને ઉતારવો ઘણું જટીલ મિશન છે. અને તમામ જરૂરી વાતોને ઘણી ધ્યાનથી રાખવી પડે છે અને હવે ચંદ્રયાન-2 મિશનને જુલાઈના મધ્યમાં લોન્ચ કરી શકાય છે.

Read Also

Related posts

Birthday Special: કરોડપતિ છે પીએમ નરેન્દ્ર મોદી, જાણો કેટલી છે તેમની વાર્ષિક આવક

Bansari

મોદીએ ગુજરાતના આ મંદીરમાં કરી પૂજા-અર્ચના, શિશ ઝૂકાવીને આપી દક્ષિણા

Karan

પીએમ મોદીના જન્મદિવસે અમદાવાદીઓને મળી આ નવી ભેટ, જાણશો તો ખુશ થઈ જશો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!