GSTV
Home » News » ઈસરોએ આ નવા પ્રયોગ માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાય પાસે પ્રસ્તાવ આમંત્રણ આપ્યું

ઈસરોએ આ નવા પ્રયોગ માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાય પાસે પ્રસ્તાવ આમંત્રણ આપ્યું

ઈસરોએ પોતાના પ્રસ્તાવિત શુક્ર મિશન પર નવા પ્રયોગ માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાય પાસે પ્રસ્તાવ આમંત્રણ આપ્યું છે. આ મિશન 2023માં શરૂ થવાનો નિર્ધાર છે.

ઈસરોએ એક નવા નિવેદનમાં કહ્યું છે કે આ આમંત્રણ વિદેશી અંતરિક્ષ સંગઠનો, શોધ પ્રયોગશાળાઓ અને શૈક્ષણિક વિશ્વવિદ્યાલયોને વૈજ્ઞાનિકો પાસે શુક્ર પર અધ્યયન કરવાનો એક સોનેરી તક પ્રદાન કરી રહ્યું છે. આકાર, દ્વવ્યમાન, ધનત્વ, આયતન સંરચના અને ગુરુત્વાકર્ષણના કારણે ધરતી માટે શુક્રને હંમેશા જુડવા બહેનના રુપે વર્ણન કરાય છે.

ઈસરોએ જણાવ્યું કે આશા છે કે પ્રસ્તાવક વર્તમાનમાં ગ્રહોના શોધ અધ્યયનો, અંતરિક્ષ માટે વિજ્ઞાન ઉપકરણોના વિકાસ, અંતરિક્ષ યોગ્ય પ્રયોગોને વિકસિત કરવા, પરીક્ષણ અને ઉપકરણ તપાસ માટે સંબંધિત સુવિધાઓ સુધી પહોંચવામાં શામિલ હશે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!