GSTV
Home » News » વિક્રમ લેન્ડર સાથે સંપર્ક નથી, હવે ગગનયાન છે પ્રાથમિક્તાઃ કે. સિવન

વિક્રમ લેન્ડર સાથે સંપર્ક નથી, હવે ગગનયાન છે પ્રાથમિક્તાઃ કે. સિવન

ઈસરોના ચેરમેન કે. સિવને ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર અંગે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, અત્યાર સુધી વિક્રમ લેન્ડરનો સંપર્ક થયો નથી અને અમારી હવે પછીની પ્રાથમિકતા ગગન યાન છે. ચંદ્રયાન-2ના ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યા છે. ઓર્બિટરમાં આઠ ઈન્ટુમેટ્સ હોય છે. જે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.

વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પરથી બે કિલોમીટર દૂર હતુ ત્યારે વિક્રમનો સંપર્ક ચંદ્રયાન-2થી કપાયો હતો. સિવને આ પ્રકારનું નિવેદન ભુવનેશ્વરમાં આપ્યુ હતુ. જ્યા તેઓ ભુવનેશ્વરમાં આવેલી આઈઆઈટી ભુવનેશ્વરના પદવીદાન સમારોહમા હાજરી આપવા માટે આવ્યા હતા.

ઈસરો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવા માટે તમામ કોશિશ કરી રહ્યુ છે. ઈસરોએ લેન્ડર સાથે સંપર્ક કરવા અમેરિકાની અવકાશ સંસ્થા નાસાની પણ મદદ લીધી હતી.

Read Also

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!