GSTV
Home » News » જ્યારે કે સિવાન પીએમ મોદીને ભેટી ચોધાર આંસુએ રડવા લાગ્યા

જ્યારે કે સિવાન પીએમ મોદીને ભેટી ચોધાર આંસુએ રડવા લાગ્યા

પીએમ મોદીએ ઈસરોથી દેશને સંબોધન કર્યા બાદ ઈસરોના તમામ વિજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ જ્યારે ઈસરોથી રવાના થઈ રહ્યા હતા ત્યારે ઈસરોના પ્રમુખ કે. સિવાન પીએમ મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. અને પીએમ મોદીને ગળે ભેટી ભાવુક થયા હતા. જોકે, પીએમ મોદીએ કે. સિવાનની હિમત વધારવા તેની પીઠ થપથપાવી હતી.

READ ALSO

Related posts

મનમોહન સિંહે અર્થવ્યવસ્થાને લઈ મોદી સરકારની ઝાટકણી કાઢી

Mayur

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi

ટીક ટોક પર #1995 Vs 2019ની ધુમ, યૂઝર બનાવી રહ્યાં છે આવા વીડિયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!