GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જાણો ભુકંપ દરમિયાન શું કરે છે Astronauts? જાણો માનવ મિશનના સીક્રેટ્સ

ક્યારેક ચંદ્રની વાત વાર્તાઓ પુરતી સીમીત હતી અને વધુમાં વધુ શાયરીઓમાં થતી હતી પરંતુ એ દિવસ પણ આવી ગયો જ્યારે માનવ વિજ્ઞાનની મદદથી ચંદ્ર પર પહોંચી ગઈ હતી. માનવ માટે સૌથી મોટી ઉપલબ્ધિ હતી. આજે દેશ અને દુનિયાના વૈજ્ઞાનિક સાઈન્સ અને પ્રયોગની મદદથી ચંદ્ર પર પહોંચવાના નવા રેકોર્ડસ બનાવી રહે છે. ત્યાં જ આજે ભારત પણ ચંદ્રની તરફ ચંદ્રયાન-2 લોન્ચ કરી અંતરીક્ષની દુનિયામાં ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે. ચાલો આજે અમે તમને ચંદ્ર સાથે જોડાયેલી દરેક ઉપલબ્ધીઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેણે માનવે હાંસલ કરી છે.

સૌથી પહેલા ચંદ્ર પર પગ મુકનાર

ચંદ્ર પર સૌથી પહેલા નાસા પર પગ મુકનાર એપોલો-11 સ્પેસ મિશન પર પહોંચ્યુ હતુ જેમાં એપોલો 11ના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્રની ઘરતી પર પહેલો પગ મુકીને ઈતિહાસ રચ્યો હતો.

અમેરિકાએ ફરકાવ્યો હતો ઝંડો

નીલ આમસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલુ પગલુ મુક્યો હતો. બજ એલ્ડ્રિને અમેરિકી ઝંડો લહેરાવ્યો હતો. આ બંને 21 કલાક 36 મિનિટ સુધી ચંદ્ર પર રહ્યાં હતા આ દરમિયાન તેઓ 2 કલાક 31 મિનિટ સુધી યાનથી બહાર રહ્યાં હતા.

જ્યારે ભારતે રચ્યો હતો ઈતિહાસ

અંતરિક્ષ વિજ્ઞાનના ઈતિહાસમાં ભારતે એક નવો અધ્યાય લખ્યો હતો. આંઘ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી મંગળયાન લોન્ચ કરી દીધી. આવુ કરનાર ભારત ત્રીજો દેશ બન્યો હતો.

એપોલો 12 – જ્યારે ચંદ્ર પર આવ્યો હતો ભૂકંપ

નાસાએ 19 નવેમ્બર, 1969ના રોજ પહેલીવાર ભૂકંપના આંચકાઓ રેકોર્ડ કરવામાં આવ્યા હતા.

એપોલો 14- જ્યારે ચંદ્ર પર છોડવામાં આવ્યા હતા બે ગોલ્ફ બોલ

ફેબ્રુઆરી 1971ના રોજ નાસાએ અમેરિકી એસ્ટ્રોનોટ એલન બી. શેફર્ડ અને એડગર મિશેલને ચંદ્ર પર ઉતારવામાં આવ્યા હતા. શેફર્ડ ત્યાંથી નીકળતા પહેલા 2 ગોલ્ફ બોલ છોડી આવ્યા હતા.

પહેલી વાર ચંદ્ર પર 27 કિમી ચલાવવામાં આવ્યો રોવર

21 એપ્રિલ 1972ના રોજ આ મિશનમાં પહેલી વાર ચંદ્ર પર અંતરિક્ષ યાત્રીઓએ 27 કિમી રોવર ચલાવ્યું હતુ.

આ ચંદ્ર મિશનમાં ફેલ થયા કેટલાંય દેશ

આ મિશન પર રશિયાએ 23, સપ્ટેમ્બર 1958 થી 9, ઓગષ્ટ 1976થી લગભગ 33 મિશન મોકલ્યા જેમાંથી 26 ફેલ થયા હતા. ત્યાંજ અમેરિકાએ 17 ઓગષ્ટ 1958 થી 14 ડિસેમ્બર 1972 સુધી 31 મિશન મોકલ્યા જેમાથી લગભગ 17 મિશન ફેલ થયા.

આ દેશો પહોચ્યાં ચંદ્ર સુધી

અંતરિક્ષ વિજ્ઞાન બાબતે ભારત દુનિયામાં સૌથી પહેલા આગળના દેશોમાં દક્ષિણ એશિયામાં નંબર એક છે. ભારત, અફગાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને માલદીવ. પાકિસ્તાને 1990મા બદ્ર – 1 ઉપગ્રહ છોડ્યો હતો જે 6 મહિનામાં કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારના કાઉન્સીલર કાંતિભાઇ પટેલ કોરોના પોઝિટીવ, થયા હોમ ક્વોરોનટાઈન

pratik shah

અમદાવાદ: કોરોના કહેર વચ્ચે ગુજરાત સરકારે શહેરની સિવિલ માટે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah

જાપાનમાં ભારે વરસાદથી તારાજી, ભયાનક પૂરને કરે 15 લોકોના મોત એક કરોડથી વધુ લોકોનું સ્થળાંતર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!