ઈસરોએ ચંદ્રયાન-2ના ઓર્બીટર હાઈ રિજોલ્યૂશન કેમેરા દ્વારા લીધેલી તસવીર જાહેર કરી છે. આ હાઈ રિજોલ્યૂશન કેમેરાએ ચંદ્રની સપાટી તસવીર લીધી છે. આ તસવીરમાં ચંદ્ર ઉપર નાના અને મોટા ખાડા જોવા મળી રહ્યા છે.
READ ALSO
- ‘ઋષભ પંતે હવે ‘ધોની-ધોની’ સાંભળવાની આદત પાડી લેવી જોઇએ’ આ શું બોલી ગયો ગાંગુલી?
- આરોપીને કસ્ટડીમાં માર ન મારવા પોલીસે માંગી લાંચ અને પછી પોતે જ ફસાયા જાળમાં
- જીતવું જરૂરી નથી, સારી ટીમનાં રૂપમાં પરત ફરે વેસ્ટઈન્ડિઝ: લારા
- …તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો
- લક્ષચંડી યજ્ઞમાં સામેલ થવા પીએમ મોદીને અપાયું આમંત્રણ, આ નેતાઓ અને સંતો પણ રહેશે ઉપસ્થિત