GSTV
Home » News » ISROએ ડેટા શોધવાનું કાર્ય શરૂ કર્યું, આ જગ્યાએ ખામી સર્જાઈ હોવાની શક્યતા

ISROએ ડેટા શોધવાનું કાર્ય શરૂ કર્યું, આ જગ્યાએ ખામી સર્જાઈ હોવાની શક્યતા

ઇસરોના વૈજ્ઞાનિકો હવે તે વાતની તપાસ કરી રહ્યા છે કે વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સમયે ક્યા ચૂક થઇ. અને કેવી રીતે થઇ. તેના માટે ઇસરોના વૈજ્ઞાનિકોએ લાંબા લચક ડેટાને ફંફોળવાનું શરૂ કર્યું છે. ઇસરોના વૈજ્ઞાનિકો તે સવાલનો જવાબ શોધવા માટે વિક્રમ લેન્ડરના ટેલિમેટ્રિક ડેટા, સિગ્નલ, સોફ્ટવેર, હાર્ડવેર, લિક્વિડ એન્જિંનની વિસ્તારપૂર્વક સમિક્ષા કરી રહ્યા છે. વિક્રમના લેન્ડિંગમાં માત્ર 2.1 કિલોમીટરનું અંતર બાકીહતુ તે અંતિમ સમયે ખામી સર્જાઇ. રિપોર્ટ મુજબ દરેક સબ સિસ્ટમના પર્ફોમન્સ ડેટામાં કંઇક રાજ છુપાયેલા હોઇ શકે છે.

READ ALSO

Related posts

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…

pratik shah

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!