GSTV
Home » News » સોશિયલ મીડિયાની સૌથી ખતરનાક મોડલ, આર્મી છોડી બની ગઈ ક્વીન ઓફ ગન્સ

સોશિયલ મીડિયાની સૌથી ખતરનાક મોડલ, આર્મી છોડી બની ગઈ ક્વીન ઓફ ગન્સ

ઓરિન જૂલી.. એક એવુ નામ જે પોતાના હથિયારોના શોકના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમના આ શોકના કારણે તેમને ક્વીન ઓફ ગન્સ કહેવાય છે. અમેરિકન મુળરૂપે ઈજરાયલમાં રહેનાર છે. તે પહેલા ઈજરાયલી સેનામાં હતી પરંતુ એક ફોટોએ રાતો રાત તેની કિસ્મત એવી બદલી કે તે આજે ક્વિન ઓફ ગન્સના નામે પ્રખ્યાત છે. ઓરિનનુ સોશિયલ મીડિયા એકાઉન્ટ તમે ખોલશો તો તમને એવા એવા ફોટાઓ જોવા મળશે કે તમારી આંખો જોઈને થોડા સમય માટે થંભી જશે. હકિકતે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસમાં દુનિયાભરના લેટેસ્ટ અને ખતરનાક હથિયારો તેમની આસપાસ જોવા મળશે. ઓરિન હાલમાં હથિયારોના ડિલર્સ માટે મોડલિંગ કરી રહી છે.

ઓરિનનો શોખ શરૂઆતથી સેનામાં શામેલ થવાનો હતો. 2012મા તેમનુ આ સ્વપન સાચુ પણ થયુ.

ઈજરાયલી સેનામાં ભરતી શયા પછી તેમની બેચેની ઓછી થઈ ન હતી. કારણ કે યુદ્ધના મેદાનમાં પોતાની બહાદુરી બતાવવા ઈચ્છતી હતી અને સેનામાં તેને બેકઓફિસનું કામ સોંપી દીધુ હતુ.

View this post on Instagram

*GIVEAWAY TIME!!!*💥💥 Wanna win my Bullet necklace? Follow the steps- 1. What am I looking for? (In the picture) Be creative and funny! 2. Tag 2 friends in the comments 3. Follow @alpha.gun.angels_aga 💥 2 funniest comments win a FREE Bullet necklace from alpha gun angels shop and a story shoutout!💥 . . *זמן למתנות!!!!*💥💥 רוצים לזכות בשרשרת קליע מתנה? עקבו אחרי ההוראות: 1. מה אני מחפשת? (בתמונה) – תהיו יצירתיים! 2. תייגו 2 חברים בתגובות 3. עקבו אחרי @alpha.gun.angels_aga 💥 2 התגובות הכי מצחיקות זוכות בשרשרת קליע מהחנות של אלפא גאן אנג׳לס ופרסום בסטורי שלי 💥 . . *winner will be announced in 3 days! *הזוכים יוכרזו עוד 3 ימים! . @alpha.gun.angels_aga Photo by My love: @thomas_prusso_photography #alphagunangels #orinjulie #queenofguns #giveaway #giveaways #necklacegiveaway

A post shared by QUEEN OF GUNS (@orin_julie) on

એક વર્ષ પછી સેનાએ તેના જોશને જોતા આર્મી ઓપરેશન્સમાં કામ કરવા તક આપી.

View this post on Instagram

I’m not prettiest, I’m not the tallest, I’m not the smartest… but you know what’s the reason I love myself so much? I compete with myself everyday, I’m trying to be better than I was yesterday, I’m a hard worker and I truly believe in myself. You should try it yourself: focus on yourself and not on others life. People that focus on others life and success are miserable, you don’t wanna be one of them. You wanna be one of us, one of the winners. . . Btw, I have cute gains. . . אני לא הכי יפה, אני לא הכי גבוהה ואני לא הכי חכמה. אבל אתם יודעים מה הסיבה שאני מתה על עצמי? אני מתחרה עם עצמי כל יום, אני מנסה להיות טובה יותר ממה שהייתי אתמול, אני עובדת קשה ואני באמת ובתמים מאמינה בעצמי. אתם צריכים לנסות את זה בעצמכם: שימו פוקוס על עצמכם ולא על חיים של אחרים. אנשים שמתרכזים בחיים ובהצלחה של אחרים, הם אנשים אומללים, אתם לא רוצים כמוהם. אתם רוצים להיות חלק מאיתנו- המנצחים. . . ואגב- השרירים שלי פשוט מקסימים. . . @alpha.gun.angels_aga #orinjulie #queenofguns #alphagunangels #view #california #gains

A post shared by QUEEN OF GUNS (@orin_julie) on

તે દરમિયાન ફુલ આર્મી યૂનિફોર્મમાં ઓરિને પોતાના કેટલાંક ફોટાઓ સોશિયલ મીડિયામાં શેર કર્યાં. ઓ ફોટાઓએ તેના જીવનને એક નવો વળાંક આપ્યો.

View this post on Instagram

*caption the photo, funniest 3 comments win a story shoutout 😂* . I’m so happy and excited to let you know that we launched our new website 😍 Bullet necklaces, shirts and many more things on @alpha.gun.angels_aga new website! 👏🏻 I’m wearing: black Alpha Woman shirt & my famous bullet necklace- check it out on our website – www.aga-guns.com (link in bio) . Special discount for ISDEF expo, use promo code: ISDEF20 . . *תנו תיאור לתמונה, 3 התגובות הכי מצחיקות זוכות בפרסום בסטורי😂* . כל כך מתרגשת להודיע לכם שהשקנו את האתר החדש שלנו! 😍 שרשראות קליע, חולצות ועוד מלא דברים באתר החדש של אלפא גאן אנג׳לס! 👏🏻 אני לובשת: חולצת alpha woman שחורה ואת שרשרת הקליע המפורסמת שלי! תמצאו את זה באתר החדש – www.aga-guns.com – לינק בביו! . הנחה מיוחדת לשבוע של תערוכת האיסדף – קוד ISDEF20 . . 📸 @thomas_prusso_photography @alpha.gun.angels_aga #orinjulie #queenofguns #alphagunangels #shirts #necklaces #pistol *no gun sales!*

A post shared by QUEEN OF GUNS (@orin_julie) on

હકિકતે કેટલાંક આર્મ ડીલર્સને ઓરિનના આ ફોટાઓ એટલા સારા લાગ્યા કે તેમણે ઓરિનને હથિયારોની સાથે મોડલિંગની ઓફર આપી દીધી.

ઓરિને પણ તેમની ઓફર સ્વીકારી અને સેનાને રાજીનામુ આપી મોડલિંગની દુનિયામાં આવી ગઈ.

View this post on Instagram

Left or right? . Ella is such a good photographer that I couldn’t choose. 🤭 Having the time of my life in the USA! The best thing in the world is that your job is also your passion. That’s why I never take vacations! Now I’m in Florida. DM me or @alpha.gun.angels_aga For appointments. . Always miss my lovely country 🇮🇱❤️ Happy Independence Day – 71! #standwithisrael . . שמאל או ימין? אלה היא כזאת צלמת טובה שלא יכולתי לבחור 🤭 אני עושה חיים בארה״ב, כי ככה זה כשהעבודה שלך היא גם התשוקה הכי גדולה שלך. וזה למה אני לא צריכה חופשות אף פעם! עכשיו אני בפלורידה ממשיכה במסע 👽 מתגעגעת למדינה האהובה שלי תמיד 🇮🇱❤️ עצמאות שמח אהובים שלי! . . @alpha.gun.angels_aga Thanks @californiatacticalacademy Photos by @ella.barphotography #orinjulie #queenofguns #alphagunangels #california #gun #guns #pistol

A post shared by QUEEN OF GUNS (@orin_julie) on

મોડલિંગની દુનિયામાં તે એટલુ નામ કમાણી કે લોકો તેને ક્વીન ઓફ ગન્સ કહેવા લાગી.

READ ALSO

Related posts

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!