GSTV
Home » News » ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

ઈઝરાઈલના એક વ્યસ્ત હાઈવે પર ફલસ્તીન આતંકી સંગઠન હમાસે રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલાથી એક કાર માંડ માંડ બચી ગઈ. જો કે કાટમાળના કારણે હાઈવે પર વાહનોનું સંચાલન રોકવુ પડ્યું હતુ.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યોં છે. ઈઝરાઈયની સેનાએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેનો એક વીડિયો શેર કર્યો છે.

इस्राइली एयर फोर्स

વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે ઈસ્લામિક જેહાદે દુનિયાભરમાં હજારો નાગરિકોને મારી દીધા છે અને આજે તેઓ એકવાર ફરી રોકેટથી ઈઝરાઈલી નાગરિકોને નિશાનો બનાવ્યો હતો. આજે સવારે ભીડભાડ દરમિયાન એક ઈઝરાઈલી રાજમાર્ગથી કઈક આવી રીતે રોકેટ અથડાયું.

इस्राइल

ત્યાર બાદ જવાબી કાર્યવાઈ કરતા ઈઝરાઈલે વેસ્ટ બેન્ક અને ગાજા પટ્ટીમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર ભીષણ બોમ્બવર્ષા કરી હતી. આ હુમલામાં હમાસનો એક કમાંડર માર્યો ગયો. ઈઝરાઈલે જણાવ્યું કે આ કમાંડર કેટલાંય નાગરિકો અને સૈનિકોની હત્યાં સંબંઘી બાબતોમાં શામેલ હતો.

israel

ઈઝરાઈલી સેનાએ જણાવ્યું કે ઈસ્લામિક જેહાદ ગાજામાં એક આતંકી સમૂહ છે. તેનો ઘોષિત લક્ષ્ય ઈઝરાયલને નુકશાન પહોંચાડવાનું છે. આજે તેમણે ઈઝરાઈલમાં દર્જનો રોકેટ તાંક્યાં છે.

Israel-Syria

ઈઝરાઈલી સેનાએ કહ્યું કે અને વધુ રોકેટોને ફાયર કરવા માટે તૈયાર બે ઈસ્લામિક જેહાદીઓને જોયા છે. આ પહેલા કે તેઓ અમને નિશાનો બનાવે અમે તેમને નિશાનો બનાવ્યો.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!