GSTV

ઈસ્લામીક સ્કોલર ઝાકીર નાઈકની મુશ્કેલીમાં વધારો, 16 કરોડની સંપતી જપ્ત

Last Updated on January 19, 2019 by

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિવાદીત ઇસ્લામિક લીડર ઝાકીર નાઇકની 16.40 કરોડની સંપત્તી જપ્ત કરી લીધી છે. ઇડીએ મની લોન્ડરિંગના આરોપસર ઝાકીર નાઇકની મુંબઇ અને પૂણેમાં સ્થિત 16.40 કરોડની સંપત્તી કરી. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે નાઇકની મની લોન્ડરિંગ કેસમાં મુંબઇ અને પૂણેમાં સ્થિત સંપત્તી જપ્ત કરવાના પ્રોવિઝનલ આદેશ આપ્યા છે.

એજન્સીએ જણાવ્યું હતું કે, આ સંપત્તીની અંદાજીત કિંમત 16.40 કરોડ રૂપિયા છે. ઈડી દ્વારા ત્રીજી વખત નાઇકની સંપત્તી જપ્ત કરવામાં આવી છે. એનઆઇએ દ્વારા એફઆઇઆર દાખલ કર્યા બાદ ઇડીએ આ મની લોન્ડરિંગની તપાસ હાથ ધરી હતી. ઝાકીર નાઇક હાલ મલેશિયામાં વસવાટ કરી રહ્યો છે. ઇડીએ અત્યાર સુધી ઝાકીર નાઇકની કુલ 50.49 કરોડની સંપત્તી જપ્ત કરી છે.

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!